ફતેપુરા 129 વિધાનસભાના કોંગ્રેસી ઉમેદવાર મંગળવારે ફોર્મ ભરશે..!!

Editor Dahod Live
1 Min Read

શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા

129 ફતેપુરા વિધાનસભાના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી ના ઉમેદવાર મંગળવારના રોજ ઉમેદવારી પત્ર રજૂ કરશે

કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર શ્રી રઘુભાઈ દીતાભાઈ મછાર મામલતદાર કચેરીમાં ઉમેદવારી પત્ર રજૂ કરશે

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર શ્રી રઘુભાઈ દીતાભાઈ મછાર ને કોંગ્રેસ પાર્ટી દ્વારા ટિકિટની ફાળવણી કરવામાં આવતા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તારીખ 15.11.2022 ને મંગળવાર ના રોજ સવારના 10.15 કલાકે ટેકેદારો અને દરખાસ્ત કરનારના સાથે રાખીને મામલતદાર કચેરીમાં આવીને ચૂંટણી અધિકારી શ્રી ને 129 વિધાનસભાના સભ્ય માટેનું પોતા નું ઉમેદવારી પત્ર રજૂ કરશે

Share This Article