દાહોદ શહેરમાં છોકરી જોડે પ્રેમ સંબંધ રાખવા અને લગ્ન કરવા ધમકી આપતા પુરુષ દ્રારા બળજબરી કરતા 181અભયમ મહિલા ને તાત્કાલિક મદદેં પહોંચી
દાહોદ તા.૧૦
Wid (બાળકી)નો 181 પર કોલ આવેલ કે મારા મમ્મી વિધવા છે મારે કોઈ ભાઈ,બેન નથી ને હું ને મારા મમ્મી એકલા રહીએ છીએ .મારે એક છોકરા જોડે થોડા સમય થી પ્રેમ સંબંધ હતો .પણ એ વ્યસન કરે.અને મારે હવે કોઈ રિલેશન નથી રાખવા છતાં પણ એ છોકરો જબરજસ્તી કરી મારી જોડે પ્રેમ સંબંધ રાખવા અને લગ્ન કરવા મને ફોર્સ કરે છે .સ્કૂલ માં જાવ તો પણ હેરાન કરે છે અને ઘરે જાવ તો દારૂ પીને ઘરે આવી મને ને મારા મમ્મી ને ધમકી આપે છે .કે છે મારી જોડે જ લગ્ન કરવા ના છે બાકી હું કોઈ બીજા છોકરા જોડે લગ્ન ની કરવા દઉં .આજરોજ દારૂ પીને ઘરે આવી ઝઘડો કરેલ તો wid એ 181 ની સમજાવવા માટે મદદ માગેલ હતી.
દાહોદથી181પર WID નો કોલ આવતા.181ટિમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ .ત્યાં જતા છોકરો દારૂ પીધેલ હાલત માં wid ના ઘર માં બેડ પર બેસી રહેલ .181 ટિમ એ wid નું અસરકારક કાઉન્સેલિંગ કરતા ઉપરોક્ત સમસ્યા જણાવેલ .181 ટિમ એ સામેપક્ષવારા છોકરા નું કાઉન્સેલિંગ કરેલ .અને કાયદાકીય માર્ગદર્શન આપી સમજાવેલ કે WID ની ઉંમર:17વર્ષ ની છે તે હજુ (નાબાલિક)બાલ્યાવસ્થામાછે હજુ તેની પુખ્તવય ની ઉંમર થતી નથી .તે છોકરા ની ઉંમર: 27 વર્ષ ની છે .આથી 181 એ છેડતી, બાળકી જોડે જબરજસ્તી ,અને wid ની મમ્મી વિધવા છે બે મહિલાઓ ઘરે એકલી રહે છે .એમના ઘર માં પૂછ્યા વગર ઘર માં ઘૂસી જવા , જબરજસ્તી સબંધ રાખવા લગ્ન કરવા ફોર્સ કરવો એ કાયદાકીય ગુનો છે .છોકરી પોતે પોતાના માટે પુખ્તવય ની થાય ત્યારે નિર્ણય લઈ શકે છે .એને ક્યાં લગ્ન કરવા સુ કરવું .આથી જબરજસ્તી ન કરવી .181 એ છોકરા નું અસરકારક કાઉન્સેલિંગ અને કાયદાકીય માર્ગદર્શન આપી સમજાવતા .છોકરા એ પોતાની ભૂલ સ્વીકારી માફી માગેલ અને લેખિત આપેલ કે ફરી વાર આવી કોઈ ભૂલ ની થાય ને wid અને તેની મમ્મી ને હેરાન ની કરું કે પ્રેમ સંબંધ રાખવા કે લગ્ન માટે ફોર્સ ની કરું .wid ને અભ્યાસ કરવા દઈશ.એની સ્કૂલમાં પણ ની જાવ .કે wid અને તેની મમ્મીને હેરાન ની કરું કે દારૂ પીને ઘરે ની જાવ તેવું લેખિત આપેલ .wid ના કહેવા થી છોકરા નું લેખિત લઈ wid આગળ કાયદેસર ન કરવું હોવા થી સ્થળ પર સમાધાન કરેલ .wid એ 181 ટિમ તાત્કાલિક ઘરે આવી બચાવ કરેલ ને છોકરા કાયદાકીય પાઢ ભણાવેલ તેના માટે 181ટિમ નો આભાર માનેલ હતો.
