läs mer om casinospel bästa bonusar bästa casino jämför och välj toppcasino odkrijte Neteller casino
spletni casino
igralnica brez depozita pristna izkušnja casinoja
spela med Siru Mobile
besök sidan för nya casinon více informací o Mastercard casino yeni casinolar pinco casino data-theme="browser">

*સુખસરથી આફવા જતા માર્ગ ઉપર પંચાલ ફળીયા ખાતે બિસ્માર રોડમાં પાણીના ખાબોચિયા ભરાઈ રહેતા વહન ચાલકો તથા રાહદારીઓ પરેશાન* *સુખસરમાં આફવા જતા માર્ગ ઉપર અનેક ટુ વ્હીલર વાહન ચાલકોના ખાડા ઓના લીધે વાહનો સ્લીપ થતા શારીરિક ઈજાઓના શિકાર બની રહ્યા છે*

Editor Dahod Live
2 Min Read

બાબુ સોલંકી :- સુખસર

*સુખસરથી આફવા જતા માર્ગ ઉપર પંચાલ ફળીયા ખાતે બિસ્માર રોડમાં પાણીના ખાબોચિયા ભરાઈ રહેતા વહન ચાલકો તથા રાહદારીઓ પરેશાન*

*સુખસરમાં આફવા જતા માર્ગ ઉપર અનેક ટુ વ્હીલર વાહન ચાલકોના ખાડા ઓના લીધે વાહનો સ્લીપ થતા શારીરિક ઈજાઓના શિકાર બની રહ્યા છે*

સુખસર,તા.1

સુખસરથી આફવા જતો મુખ્ય માર્ગ હાલ અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે.ખાસ કરીને ગામની શ્રીજી ઇંગ્લિશ મીડીયમ સ્કૂલ પાસેનો રસ્તો ખરાબ થતાં વિદ્યાર્થીઓ અને વાલીઓને સહિત વાહન ચાલકો અને રાહદારીઓ રોજબરોજ લાંબા સમયથી ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.રસ્તા ઉપર મોટા મોટા ખાડા પડી જવાથી આ ખાડાઓ મા ઘર વપરાશના પાણી ભરાવાના કારણે સ્કૂલ સુધી પહોંચવું મુશ્કેલ બની ગયું છે.સ્કૂલ સમય દરમ્યાન બાળકોને મુકવા આવતા વાલીઓને કાદવ અને પાણી ભરાયેલા રસ્તા ઉપરથી પસાર થવું પડે છે, જે જોખમી સાબિત થઈ રહ્યું છે. અનેક ટુ વ્હીલર વાહન ચાલકો આ રસ્તા ઉપરના ખાડાઓના કારણે પોતાનું વાહન સ્લીપ થતા શારીરિક ઈજાઓના શિકાર પણ બની રહ્યા છે.

       સ્થાનિકોના જણાવ્યા મુજબ અહીંયા અવાર-નવાર ખાડા ઓ અને આ ખાડાઓમાં ભરાઈ રહેતા પાણીના કારણે બાઈક સવાર સ્લીપ થઈને પડતા જોવા મળે છે. થોડા મહિનાઓ બાદ ચોમાસાનું આગમન થશે અને આ રસ્તાની કામગીરી કરવામાં નહીં આવે તો ચોમાસા દરમિયાન આ રસ્તા ના કારણે અકસ્માતનો ભય વધી જાય તેવા સંકેત જણાઈ છે.

        વિદ્યાર્થીઓના ની અવરજવર સાથે જોડાયેલ આ માર્ગની હાલતને લઈને વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે.અનેક રજૂઆતો છતાં હજુ સુધી આ રસ્તાની રીપેરીંગ કામગીરી માટે ધ્યાન આપવામાં આવેલ નથી.

સ્થાનિકકો સહિત રાહદારીઓ અને વાહન ચાલકોએ સુખસર થી આપવા જતા માર્ગ ઉપર પંચાલ ફળિયા ખાતે ઉબડખાબડ થયેલા રોડની તાત્કાલિક મરામત કરવા માંગ કરી રહ્યા છે. જેથી વિદ્યાર્થીઓ,વાલીઓ રાહદારીઓ તથા વાહન ચાલકોને સલામત રીતે આ માર્ગ ઉપરથી અવર-જવર મળી શકે તથા વાહન સ્લીપ થતા શારીરિક ઇજાઓના શિકાર થતા બચી શકે તેવી માંગ ઉઠવા પામેલ છે.

Share This Article
right now at casino live

www.applepaycasino.it

casino bonus

daha fazla okuyun pinco casino navštivte casino hry

casino s Apple Pay

zatočení zdarma casino s Mastercard

hitta mer om sirumobilecasino.se

odkrijte pravi denar
spletna igralnica casino igre
vinn riktiga pengar

casino utan skatt

casino utan svensk skatt

för den som gillar https://utländskacasinoutanskatt.se