odkrijte Neteller casino
spletni casino
igralnica brez depozita pristna izkušnja casinoja
spela med Siru Mobile
besök sidan för nya casinon více informací o Mastercard casino yeni casinolar pinco casino data-theme="browser">

દેવગઢ બારિયામાં ડીજે કોમ્પિટિશનથી લોકો પરેશાન,કાયદો-વ્યવસ્થા અંગે ચિંતાઓ ઉઠી દહીકોટ વિસ્તારનો વીડિયો વાયરલ, રાત્રે મોડીરાત્રિ સુધી ઊંચા અવાજે ડીજે વગાડવાનો આક્ષેપ

Editor Dahod Live
1 Min Read

ઈરફાન મકરાણી :- દે. બારીયા 

દેવગઢ બારિયામાં ડીજે કોમ્પિટિશનથી લોકો પરેશાન,કાયદો-વ્યવસ્થા અંગે ચિંતાઓ ઉઠી

દહીકોટ વિસ્તારનો વીડિયો વાયરલ, રાત્રે મોડીરાત્રિ સુધી ઊંચા અવાજે ડીજે વગાડવાનો આક્ષેપ

દાહોદ તા.31

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના દહીકોટ વિસ્તારમાં ડીજે કોમ્પિટિશનને લઈને સ્થાનિક લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેના કારણે ચર્ચાઓ તેજ બની છે.

મળતી માહિતી મુજબ, ડીજે સંચાલકો દ્વારા સામસામે ઊંચા અવાજે સાઉન્ડ સિસ્ટમ વગાડવામાં આવી રહી છે, જેના કારણે આસપાસના રહેવાસીઓને ભારે તકલીફ પડી રહી છે. ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોને ઉંચા અવાજના કારણે અસ્વસ્થતા અનુભવાઈ રહી હોવાનું સ્થાનિકો દ્વારા જણાવાયું છે.

ડીજે કોમ્પિટિશનને જોવા મોટી સંખ્યામાં લોકો ભેગા થતા કાયદો-વ્યવસ્થાની સ્થિતિ બગડવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. વધુમાં, રાત્રે 10 વાગ્યા પછી પણ ડીજે વગાડાતા હોવાનું સામે આવ્યું છે, જે નિયમોનો ભંગ ગણાય છે.

આ મામલે સોશિયલ મીડિયા પર પણ વિરોધના અવાજો ઉઠ્યા છે અને લોકો દ્વારા તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી રહી છે.વાયરલ વીડિયોને ધ્યાનમાં રાખીને તંત્ર ક્યારે પગલા લેશે તે અંગે લોકોમાં પ્રશ્નો ઉભા થયા છે.

Share This Article
right now at casino live

www.applepaycasino.it

casino bonus

daha fazla okuyun pinco casino navštivte casino hry

casino s Apple Pay

zatočení zdarma casino s Mastercard

hitta mer om sirumobilecasino.se

odkrijte pravi denar
spletna igralnica casino igre