läs mer om casinospel bästa bonusar bästa casino jämför och välj toppcasino odkrijte Neteller casino
spletni casino
igralnica brez depozita pristna izkušnja casinoja
spela med Siru Mobile
besök sidan för nya casinon více informací o Mastercard casino yeni casinolar pinco casino data-theme="browser">

*માનવતાનું ઉત્તમ ઉદાહરણ: રાજ્ય કક્ષાના કૃષિમંત્રી રમેશભાઈ કટારાની સંવેદનશીલતા* *ફતેપુરા તાલુકાના કરોડિયા પૂર્વથી હિન્દોલીયા ગામે જતા એક યુવાન મહિલાને અકસ્માતમાં ઇજા પહોંચી હતી*

Editor Dahod Live
1 Min Read

બાબુ સોલંકી :- સુખસર

*માનવતાનું ઉત્તમ ઉદાહરણ: રાજ્ય કક્ષાના કૃષિમંત્રી રમેશભાઈ કટારાની સંવેદનશીલતા*

*ફતેપુરા તાલુકાના કરોડિયા પૂર્વથી હિન્દોલીયા ગામે જતા એક યુવાન મહિલાને અકસ્માતમાં ઇજા પહોંચી હતી*

સુખસર,તા.29

  ફતેપુરા તાલુકાના કરોડિયા પૂર્વ ગામના ત્રણ વ્યક્તિઓ એક યુવક, એક છોકરી તથા એક મહિલા સબંધીને ત્યાં મોટર સાયકલ ઉપર હિંદોલીયા ગામ તરફ જઈ રહ્યા હતા.ત્યારે સુખસર તાલુકાના રૂપાખેડા ગામ પાસે ફતેપુરા તરફ જતા માર્ગ ઉપર જતા મોટરસાયકલ ચાલકે પોતાના કબજા ની મોટરસાયકલ ઉપરથી કાબુ ગુમાવતા મોટરસાયકલ સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો.જેમાં ઇજાગ્રસ્તોમાં કરોડીયા પૂર્વ ગામના ચરપોટ સવિતાબેન સુરસિંગભાઈ(ઉંમર વર્ષ 42) તથા બારીયા સંદીપભાઈ અરવિંદભાઈ(ઉંમર વર્ષ 25)નાઓને ઇજાઓ પહોંચતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા સુખસર સરકારી દવાખાનામાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

જ્યારે એક છોકરીને સામાન્ય ઇજા થઈ હતી.જોકે આ અકસ્માતને જોઈ રાજ્ય કક્ષાના મંત્રી રમેશભાઈ કટારાએ તાત્કાલિક પોતાનો કાફલો થોભાવી માનવતા દર્શાવી હતી.તેમણે તરત જ 108 એમ્બ્યુલન્સ સેવાને જાણ કરી હતી. અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળે તે માટે હોસ્પિટલ પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી.એટલું જ નહીં, ઇજાગ્રસ્તોના પરિવારજનોને પણ આ અંગે જાણ કરી એક જવાબદાર જનપ્રતિનિધિ તરીકે પોતાની ફરજ નિભાવી હતી.મંત્રીની આ તત્પરતા,સંવેદનશીલતા અને સેવાભાવ ખરેખર પ્રશંસનીય છે. આવી માનવતા ભરી કામગીરી સમાજ માટે પ્રેરણારૂપ બની રહેશે.

Share This Article
right now at casino live

www.applepaycasino.it

casino bonus

daha fazla okuyun pinco casino navštivte casino hry

casino s Apple Pay

zatočení zdarma casino s Mastercard

hitta mer om sirumobilecasino.se

odkrijte pravi denar
spletna igralnica casino igre
vinn riktiga pengar

casino utan skatt

casino utan svensk skatt

för den som gillar https://utländskacasinoutanskatt.se