Tuesday, 25/11/2025
Dark Mode

દેવગઢ બારીઆ તાલુકા કોંગ્રેસના નવા ૧૦૫ હોદ્દેદારો વાળા સંગઠનની રચના કરી..

September 27, 2025
        2141
દેવગઢ બારીઆ તાલુકા કોંગ્રેસના નવા ૧૦૫ હોદ્દેદારો વાળા સંગઠનની રચના કરી..

દેવગઢ બારીઆ તાલુકા કોંગ્રેસના નવા ૧૦૫ હોદ્દેદારો વાળા સંગઠનની રચના કરી..

દાહોદ તા. ૨૭

કોંગ્રેસ ના સંગઠન સુજલ અભિયાન અંતર્ગત ગુજરાત ના નવા જીલ્લા-તાલુકા પ્રમુખો ની વરણી હાલમાં જ કરવામાં આવી હતી ત્યારે દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ ઈશ્વર વાખળા દ્વારા તાલુકા ના નવા સંગઠનની જાહેરત કરવામાં આવી છે.જેમાં તાલુકા માં ૨ કાર્યકારી પ્રમુખ,૩ મહામંત્રી,૫ ઉપપ્રમુખ,૧૨ મંત્રી,૫૨ જેટલા કોરોબારી સભ્યો,૯ જેટલા સેલ ના પ્રમુખો તથા ૨૨ જેટલા યુવા કોંગ્રેસ ના હોદ્દેદારો ની વરણી કરવામાં આવી હતી.આમ આવનારી તાલુકા-જીલ્લા પંચાયત ની ચૂંટણી પહેલા દેવગઢ બારીઆ કોંગ્રેસ સમિતિ નું ૧૦૫ હોદ્દેદારો વાળું સંગઠન જાહેર કરાતા ચૂંટણી માટે કમરકસી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.આવનારી તાલુકા-જિલ્લા પંચાયત ની ચૂંટણી માં દેવગઢ બારીઆ તથા ધાનપુર માં કોંગ્રેસ ના તાલુકા પંચાયત પ્રમુખ બનશે તેવું પૂર્વ પ્રમુખ દીપક ગોસ્વામી એ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!