
ઈલિયાહ શેખ :- સંતરામપુર
સંતરામપુર નગરમાં શાંતિપૂર્વક માહોલમાં મોહરમ તાજીયાનું જુલુસ કાઢવામાં આવ્યું..
સંતરામપુર તા. ૬
સંતરામપુરની જુમ્મા મસ્જિદા સંત મસ્જિદ કાદરી મસ્જિદ તમામ મસ્જિદોમાં આસૂરાની નમાજ અદા કરવામાં આવી જુમ્મા મસ્જિદના પેસીમાં 10 દિવસ સુધી મસ્જિદમાં ઇમામે હુસેને ઇમામ હુસેન 72 સાથિયો સાથે કરબલામાં સહાદત થયા હતા તેના બારામાં દસ દિવસ સુધી વિશેષ બયાન કરવામાં આવેલું હતું જ્યારે આજરોજ મુશ્કેલી ચોકમાંથી તાજીયા જુસ કાઢવામાં આવેલું હતું અન્ય સમાજના લોકોએ દરરોજની જેમ આ વર્ષે પણ તાજ્યાની શ્રીફળ વધીને બાધા પૂરી પણ કરેલી હતી હુસેની ચોક ટાવર રોડ સંત વિવિધ વિસ્તારોમાં જુલુસ કાઢીને યા હુસેન યા હુસેન ના નારા સાથે તાજીયા મોહરમ મનાવવામાં આવેલો હતો ચીબોટા નદીમાં ઠંડા કરવામાં આવેલા હતા. કોઈ પણ પ્રકારનો બનાવ ન બને તે માટે પોલીસે બાજ નજર રાખવામાં આવેલી હતી અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલો હતો પોલીસ વિભાગ તંત્ર ખડે પગે બંદોબસ્ત ગોઠવેલો હતો સંતરામપુર નો કે કે ડીંડોરના માર્ગદર્શન હેઠળ