Sunday, 22/12/2024
Dark Mode

*ઝાલોદ 108 એમ્બ્યુલન્સ સ્ટાફ દ્રારા ખરસાણા ગામની પ્રસુતાની 108 એમ્બ્યુલન્સમાં સફળતા પૂર્વક ડિલિવરી કરાવી*

December 21, 2024
        154
*ઝાલોદ 108 એમ્બ્યુલન્સ સ્ટાફ દ્રારા ખરસાણા ગામની પ્રસુતાની 108 એમ્બ્યુલન્સમાં સફળતા પૂર્વક ડિલિવરી કરાવી*

બાબુ સોલંકી :-  સુખસર 

*ઝાલોદ 108 એમ્બ્યુલન્સ સ્ટાફ દ્રારા ખરસાણા ગામની પ્રસુતાની 108 એમ્બ્યુલન્સમાં સફળતા પૂર્વક ડિલિવરી કરાવી*

*પ્રસુતાને એમ્બ્યુલન્સમાં ડીલેવરી કરાવતા જોડિયા બાળકોનો નો જન્મ થયો*

સુખસર,તા.21

*ઝાલોદ 108 એમ્બ્યુલન્સ સ્ટાફ દ્રારા ખરસાણા ગામની પ્રસુતાની 108 એમ્બ્યુલન્સમાં સફળતા પૂર્વક ડિલિવરી કરાવી*

       આજ રોજ તારીખ 21/12/2024 ના રોજ ખરસાણા ગામની એક 28 વર્ષની મહિલાને ડીલેવરી દુઃખાવો ઉપડતા 108 કોલ કરી કેશ નોંધાવ્યો હતો.ત્યારે ઝાલોદ 108 ને આ કેશ મળતાં તરત જ કોલર ને કોલ કરી ને પ્રિ અરાઈવલ ઇન્સ્ટ્રકશન આપી તાત્કાલિક જવા રવાનાં થયાં હતાં.ત્યારે ખરસાણા ગામ પહોંચ્યા પછી પેશન્ટની કંડીશન જોઈ, પેશન્ટને દુઃખાવો વધારે હોવાથી તાત્કાલિક એમ્બ્યુલન્સમાં લીધા બાદ રસ્તામાં માછણ પુલ પાસે આવતા બાળકનું હેડ દેખાતાં જ EMT દ્વારા એમ્બ્યુલન્સમાં તપાસ કરતા જણાયુ હતું કે બાળક શોલ્ડર ડિસ્ટોશિયા તેમજ ટ્વિન્સ 2 બાળકો હોવા છતાં બહુ કાળજી પૂર્વક એમ્બ્યુલન્સ માંજ નોર્મલ ડિલિવરી કરાવાઈ હતી .અને ડૉ ERCP ડૉ.કેતન સરની સલાહ મુજબ ટ્રીટમેન્ટ આપી મધર અને બેબીના જીવને જોખમમાં થી બચાવી S.D.H હોસ્પિટલ ઝાલોદમા સ્વીફ્ટ કર્યું હતું.108 એમ્બ્યુલન્સના સ્ટાફ EMT આશિષ ડામોર અને પાઇલોટ અર્જુન કટારાની સૂઝબુઝ થી પેશન્ટને સલામતી પૂર્વક હોસ્પિટલ પહોંચાડ્યું હતું.તેમજ તેમના રિલેટિવએ આભાર વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!