
રાજેશ વસાવે :- દાહોદ
મહામંડલેશ્વર શ્રી જગદીશદાસજી મહારાજ ની આગેવાની મા
નમૅદા પરિક્રમા યાત્રા મા દાહોદ થી સંતો. મહંતો ભકતજનો ભાગ લેવા રવાના
દાહોદ તા. ૨૭
દાહોદ. વડોદરા જીલ્લા ના શિનોર તાલુકાના શ્રી અવધ નારાયણ આશ્રમ માલસર મુકામે થી તા ૨૮ મી એપ્રિલ ૨૦૨૪ થી શરુ થનાર મા પવિત્ર નમૅદા પરીક્રમા યાત્રા મા ભાગ લઈ ધન્ય થવા માટે દાહોદ રામાનંદ પાકૅ ના મહામંડલેશ્વર શ્રી જગદીશદાસજી મહારાજ ની આગેવાની મા દાહોદ ખાતે થી સંતો મહંતો ભકતશ્રધ્ધાળુઓ એ પ્રસ્થાન રામાનંદ પાકૅ ના સભ્ય ડો નરેશ ચાવડા એ શ્રી જગદીશદાસજી મહારાજ ને શ્રીફળ. ફુલહાર આપી આશીર્વાદ મેળવી પ્રસ્થાન કરાવ્યુ હતુ