Monday, 14/07/2025
Dark Mode

સુવિધામાં વધારો..દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં ગાયનેક વિભાગમાં અદતન ડીલીવરી રૂમનું ઉદઘાટન કરાયું..

January 19, 2023
        995
સુવિધામાં વધારો..દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં ગાયનેક વિભાગમાં અદતન ડીલીવરી રૂમનું ઉદઘાટન કરાયું..

સુવિધામાં વધારો..દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં ગાયનેક વિભાગમાં અદતન ડીલીવરી રૂમનું ઉદઘાટન કરાયું..

દાહોદ તા.૧૯

સુવિધામાં વધારો..દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં ગાયનેક વિભાગમાં અદતન ડીલીવરી રૂમનું ઉદઘાટન કરાયું..

 તારીખ. ૧૯મી જાન્યુઆરી ૨૦૨૩ના રોજ ઝાયડસ મેડીકલ બ્રૅલેજ એહોસ્પિટલ, દાહોદ ખાતે આધુનિક ૬ (છ) ડીલીવરી ટેબલ તથા નવજાત શિશુની તાત્કાલિક સારવાર માટે ઉપયોગી સાધનોંથી સજ્જ અતિ અદ્યતન ડીલીવરી રૂમનું ઉદ્ઘાટન ઝાયડસ હોસ્પીટલના સી.ઈ.ઓ.શ્રી પ્રોફ.(ડો) સંજય કુમાર, ડીનશ્રી પ્રોફ.(ડૉ.)સી.બી. ત્રિપાર્ટી, મેડીકલ સુપરીન્ટેન્ડન્ટશ્રી ડો.ભરત હઠીલા, ગાયનેક વિભાગના વડા ડો.દિના શાહ, જનરલ મેનેજરશ્રી પ્રકાશ પટેલ, સીનીયર મેનેજર હેતલ રાવ તથા ગાયનેક વિભાગની ટીમ તથા અન્ય સ્ટાફ મેમ્બર્સની ઉપસ્થિતીમાં અધ્યતન ડીલીવરી રૂમનું ઉદ્ઘાટન સંપન્ન થયું હતું. ગાયનેક વિભાગના નવા ૬(છ) ટેબલ વધવાથી હવે કુલ ૧ ટેબલની સુવિધા પ્રાપ્ત ચશે જુના ૫(પાંચ) ટેબલ નો સેપ્ટિક લેબર ટેબલ તરીખે વાપરવામાં આવશે અને નવા ટેબલ ક્લીન લેબર ટેબલ તરીકે વપરાશે જેનાથી સગર્ભ માતાઓને સ્વચ્છતા સાથે સઘન સારવાર મળશે આ રીતે સરકારનો તંદુરસ્ત માતા અને તંદુરસ્ત બાળકએ વિચાર સાર્થક થશે. દાહોદ જીલ્લા તથા આજુ બાજુના વિસ્તાર માંથી રીફર થતા અને ગુંચવણ ભરેલા સીસ ને અહિયાં સઘન સારવાર મળી રેહશે. જેઓને આ સુવિધા આશીર્વાદ રૂપ વશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!