
ઇલ્યાસ શેખ :- સંતરામપુર
મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં પોલીસ વડાની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો…
વ્યાજખોરીના દૂષણ અને ડામવા રાજ્યવ્યાપી મુહીમ અંતર્ગત જિલ્લા પોલીસવડાએ નિર્ભય બની રજૂઆત કરવા નગરજનોને અપીલ કરી…
સંતરામપુર તા.12
સંતરામપુરમાં મહીસાગર એસપી ના અધ્યક્ષ સ્થાને લોક દરબાર યોજાયો સંતરામપુર નગરપાલિકા ટાઉનહોલ ખાતે મહીસાગર એસ પી ના અધ્યક્ષતા ના જે લોક દરબાર યોજાયો હતો..વ્યાજખોરોના ત્રાસથી દૂષણના નિવારવા સમગ્ર રાજ્યમાં પોલીસની સૂચનાઓને આપતા પોલીસ દ્વારા લોક દરબાર યોજવામાં આવેલો હતો સંતરામપુર નગરપાલિકા ટાઉનહોલ ખાતે ગુરુવારના રોજ સીધો સંવત કાર્યક્રમ રાખેલો હતો જેમાં મહીસાગરના એસપી સાહેબ સંતરામપુર અને માર્ગદર્શન હેઠળ ભારતીય સ્ટેટ બેન્કના બ્રાન્ચ મેનેજર ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા સંતરામપુર આજુબાજુ તાલુકાના ગામડાના ગરીબ લોકોને વ્યાજખોરો 10 થી 20 ટકા વારી વસૂલ કરીને ખોટી રીતે ઉઘરાણી કરવા માટે આવતા અને વારંવાર તમને માનસિક ત્રાસ આપતા હોય તમે અમને પણ જાહેરમાં અને ખાનગીમાં પણ તમે લેખિતમાં અને મૌખિકમાં પણ રજૂઆત કરી શકો છો હવે કોઈપણ વ્યાજખોરો તમારી પાસે ઉઘરાણી કરવા આવે તો તૈયારીમાં અમારા સંપર્ક કરવો એસપી સાહેબે લોક દરબારમાં મોટી સંખ્યામાં હાજર રહેલા લોકોને સાલા અને સૂચન આપેલી અને જણાવેલું કે હવે વ્યાજખોરો તમારા ઘર આંગણે વ્યાજ વસૂલ કરવાથી ઉઘરાણી આવે તો તમારે પોલીસ સ્ટેશનમાં પોલીસનો સંપર્ક કરવો આજે લોક દરબારમા બહારથી વ્યાજે રૂપિયા લેવાની જરૂર નથી સરકારના નીતિ નિયમ મુજબ સરકારે નક્કી કરેલા દર મુજબ સંતરામપુર ની તમામ બેંકોમાં તમને ધિરાણ અને લોન મળી શકે છે ભારતીય સ્ટેટ બેન્કના બ્રાન્ચ મેરેજ અને જણાવેલું કે તમે સમયસર ધિરાણ લીધા પછી ભરપાઈ કરી દો તો સરકાર તરફથી તમને સબસીડી પણ ચૂકવવામાં આવશે આ રીતે લોક દરબાર યોજીને લોકજાગૃતિ અને મહીસાગર એસપીએ સંતરામપુર પીઆઇ તમામ સ્ટાફ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલું હતું અને જણાવેલું કે પોલીસ તમારી સાથે છે તમે ગમે ત્યારે પર રજૂઆત કરી શકો છો અને ફરિયાદ કરી શકો છો વ્યાજખોરો સામે ડરવાની કોઈ જરૂર નથી