Saturday, 12/07/2025
Dark Mode

લીમખેડા ની ચોપાટપાલ્લી પ્રા. શાળામાં આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી કરવામાં આવી

March 21, 2022
        620
લીમખેડા ની ચોપાટપાલ્લી પ્રા. શાળામાં આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી કરવામાં આવી

ગૌરવ પટેલ લીમખેડા

લીમખેડા ની ચોપાટપાલ્લી પ્રા. શાળામાં આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી કરવામાં આવી

 

-> લીમખેડા તાલુકાની ચોપાટપાલ્લી પ્રાથમિક શાળામાં આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં શાળાના શિક્ષક ભાઈ-બહેનો શાળાના વિદ્યાર્થીઓ તથા ગ્રામજનો એ આ કાર્યક્રમમાં ભાગ લઈ આંતરરાષ્ટ્રીય વન દિવસ ઉજવણી ને સફળ બનાવ્યો .લીમખેડા ની ચોપાટપાલ્લી પ્રા. શાળામાં આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી કરવામાં આવી

-> શાળાના વિશાળ પટાંગણમાં સરખા અંતરે ૨૫ ખાડા તૈયાર કરવામાં આવ્યા હતા પટાંગણમાં ઠેર-ઠેર પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા જેમાં એક બાળ એક ઝાડ, વૃક્ષ જતન આબાદ વતન ,વૃક્ષો વાવો વરસાદ લાવો વગેરે સૂત્રો લખેલા હતા .લીમખેડા ની ચોપાટપાલ્લી પ્રા. શાળામાં આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી કરવામાં આવી

-> શાળાના આચાર્ય શ્રી અર્જૂભાઈ એમ. પ્રજાપતિના હસ્તે વૃક્ષારોપણ ઉદ્દઘાટનવિધિ કરવામાં આવી એમના ટૂંકા પ્રવચનમાં એમણે વૃક્ષોનો મહિમા સમજાવ્યો શાળાના શિક્ષકો , વિદ્યાર્થીઓ તથા ગ્રામજનો સહિત બાયોસેગ લાઈવ પ્રસારણ નિહાળ્યો હતો .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!