Sunday, 08/09/2024
Dark Mode

રામ મંદિરના ચુકાદાને પગલે વહીવટીતંત્ર દ્વારા ગામના આગેવાનોની સાથે શાંતિ સમિતિની મીટીંગ યોજી

રામ મંદિરના ચુકાદાને પગલે વહીવટીતંત્ર દ્વારા ગામના  આગેવાનોની સાથે શાંતિ સમિતિની મીટીંગ યોજી

સંજય કલાલ @ ફતેપુરા 

ફતેપુરા તા.06

રામ મંદિરના ચુકાદાને અનુલક્ષી વહીવટીતંત્ર દ્વારા ગ્રામજનો સાથે શાંતિ સમિતિની મીટીંગ યોજાઈ રામ મંદિર ના ચુકાદાને બાબતે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા ફતેપુરા શાંતિ સમિતિની બેઠક ફતેપુરા મામલતદાર તથા ફતેપુરા પી.એસ.આઇ અધ્યક્ષ સ્થાને ગામજનો સાથે બેઠક દાહોદ જિલ્લા ફતેપુરા સાથે બુધવારના રોજ રોજ સમયમાં આવનાર રામ મંદિર અયોધ્યા ના ચુકાદાને લઇને શાંતિ સમિતિને બેઠક યોજવામાં આવી હતી મામલતદાર ના અધ્યક્ષ સ્થાને ગ્રામજનો અને લઘુમતિ સમાજના આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અર્થ નવ બનાવ ના બને તે માટે ગ્રામજનો બાહેધરી આપી હતી છેલ્લા ઘણા સમયથી રામ મંદિર મુદ્દો ચાલી રહ્યો છે જુનુ હવે સુપ્રીમ કોર્ટ દ્વારા ટૂંક સમયમાં ચુકાદો આપવામાં આવનાર છે તો તે માટે મામલતદાર અમિત કુમાર અધ્યક્ષ સ્થાને શાંતિ અને સમિતિની બેઠક યોજાઇ હતી જેમાં નાયબ મામલતદાર પારઞી ફતેપુરા સરપંચકચરરુ ભાઈ તથા કરોડિયા પંચાયતના ડેપ્યુટી સરપંચ હિતેશભાઈ અશ્વિનભાઈ પારઘી તથા દરેક સમાજના સહિતને આ દિવાનો અને ગામજનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં મામલતદારદ્વારરા ચુકાદો લઈ કોઇ ઘટના ન બને તેને તકેદારી રાખી લો ટોળા ભેગા ના થાય તોય ખરાબ થતું હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરવી તે બાબતની જાણકારી આપવામાં આવી હતી.

error: Content is protected !!