દાહોદ જિલ્લા આરોગ્ય શાખા અને ઉજવલ ગ્રામ વિકાસ મંડળ દ્વારા દાહોદના ઠક્કર ફળિયા વિસ્તારમાં વેકસીનેસનનું કાર્યક્રમ યોજાયો

Editor Dahod Live
1 Min Read

નીલ ડોડીયાર :- દાહોદ 

દાહોદ જિલ્લા આરોગ્ય શાખા અને ઉજવલ ગ્રામ વિકાસ મંડળ દ્વારા દાહોદના ઠક્કર ફળિયા વિસ્તારમાં વેકસીનેસનનું કાર્યક્રમ યોજાયો

દાહોદ શહેર સહિત જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિન પ્રતિ દિન કૂદકે ને ભૂસકે કોરોનાંના કેસોમાં નોંધપાત્ર વધારો થતાં જોવા મળી રહ્યું છે.તેવામાં વધતા જતા કોરોનાના કેસોને લઈ ક્યાંક ને ક્યાંક વહીવટી તંત્રની કામગીરી વધી જવા પામી છે.જેને આજરોજ ઉજવલ ગ્રામ વિકાસ મંડળ.દાહોદ નું મારુતિ ગ્રુપ.લાઇન્સ કલબ ગોદીરોડ દાહોદ થતા આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે ઠક્કર ફળિયા વિસ્તારમાં સ્થિત રાજસ્થાન પંચાયત ભવન ખાતે કોરોનાં વેકસીનેસનનું કાર્યક્રમ યોજવામાં આવ્યુ હતું.જેમાં મોટી સઁખ્યામાં 45 થી વધુ વયના લોકોએ સ્વૈચ્છાએ ઉત્સાહ પૂર્વક કોરોનાં વેકસીનેસન મુકાવી મેં દાહોદ જિલ્લા કોરોનાંમુક્ત અભિયાનમાં જોડાયા હતા.

Share This Article