Tuesday, 01/07/2025
Dark Mode

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ખારવા ગામે હાઈવે પર સર્જાયો અકસ્માત:ટ્રેક્ટર ચાલકે કાર તેમજ ઉભેલી બાઈકને અડફેટે લેતા એક વ્યક્તિ ઈજાગ્રસ્ત:સદભાગ્યે કોઇ જાનહાનિ નહીં 

વનરાજ ભુરીયા :- ગરબાડા 

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ખારવા ગામે હાઈવે પર સર્જાયો અકસ્માત:ટ્રેક્ટર ચાલકે કાર તેમજ ઉભેલી બાઈકને અડફેટે લેતા એક વ્યક્તિ ઈજાગ્રસ્ત:સદભાગ્યે કોઇ જાનહાનિ નહીં

ગરબાડા તા.19

ગરબાડાથી દાહોદ તરફ જતાં એક ટ્રેકટર ચાલકે પોતાનું ટ્રેક્ટર ગલફત રીતે હંકારી લાવી મધ્ય પ્રદેશ તરફથી આવતી કારને ટક્કર મારતા કાર નું સંતુલન બગડતા કાર રોડની બાજુમાં ઉભેલી એક મોટર સાયકલ તથા ત્યા બાજુમાં ઉભેલા એક વ્યક્તીને ટક્કર મારી રોડની બાજુમાં ઘુસી ગઈ હતી.જોકે આ ઘટના સર્જાતા ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેમાથી કોઈ કે 108 ફોન કરી ઈજાગ્રસ્ત વ્યક્તીઓને સારવાર માટે દાહોદ હોસ્પીટલ ખાતે લઈ જવામાં આવ્યાં હતાં.

error: Content is protected !!