Saturday, 12/07/2025
Dark Mode

દાહોદમાં અઢી માસ પૂર્વે વેપારીથી છેતરપિંડી કરી 13 લાખ ઉપરાંતના સોયાબીનના કટ્ટા ટ્રકમાં ભરી માલ સગેવગે કરનાર ડ્રાઈવર ક્લિનર મુદ્દામાલ સાથે મધ્યપ્રદેશથી ઝડપાયા

દાહોદમાં અઢી માસ પૂર્વે વેપારીથી છેતરપિંડી કરી 13 લાખ ઉપરાંતના સોયાબીનના કટ્ટા ટ્રકમાં ભરી માલ સગેવગે કરનાર ડ્રાઈવર ક્લિનર મુદ્દામાલ સાથે મધ્યપ્રદેશથી ઝડપાયા

નીલ ડોડીયાર :- દાહોદ 

દાહોદ તા.૨૯

આજથી અઢી માસ અગાઉ દાહોદ શહેરમાં અનાજ માર્કેટ ખાતે એક ટ્રાન્સપોર્ટના વેપારી પાસેથી કુલ રૂા.૧૩,૯૪,૪૮૩ના સોયાબીનન કટ્ટા ભરી ડ્રાઈવર અને ક્લીનર ટ્રક લઈ ફરાર થઈ ગયા હોવાની ઘટના સંદર્ભે ટ્રાન્સપોર્ટના માલિક દ્વારા આ સંબંધે દાહોદ શહેર પોલીસ મથકે વિશ્વાસ ઘાત અને ઠગાઈ અંગેની ફરિયાદ નોંધાવી હતી. આ મામલાની ગંભીરતાને દાહોદ શહેર પોલીસે

દાહોદમાં અઢી માસ પૂર્વે વેપારીથી છેતરપિંડી કરી 13 લાખ ઉપરાંતના સોયાબીનના કટ્ટા ટ્રકમાં ભરી માલ સગેવગે કરનાર ડ્રાઈવર ક્લિનર મુદ્દામાલ સાથે મધ્યપ્રદેશથી ઝડપાયાઆ ઘટનાની ગંભીરતાને ધ્યાન લઈ ડ્રાઈવર અને ક્લીનરને ટેકનીકલ માધ્યમોના તેમજ બાતમીના આધારે મધ્યપ્રદેશના બડવાની ખાતેથી બંન્નેને ઉપરોક્ત મુદ્દામાલ તેમજ ટ્રક સાથે ઝડપી પાડી દાહોદ ખાતે લઈ આવી જેલના સળીયા પાછળ ધકેલી દીધાનું જાણવા મળી રહ્યું છે.

દાહોદમાં અઢી માસ પૂર્વે વેપારીથી છેતરપિંડી કરી 13 લાખ ઉપરાંતના સોયાબીનના કટ્ટા ટ્રકમાં ભરી માલ સગેવગે કરનાર ડ્રાઈવર ક્લિનર મુદ્દામાલ સાથે મધ્યપ્રદેશથી ઝડપાયાતા.૨૪/૧૧/૨૦૨૦ ના રોજ કનકભાઇ ધીરજમલ મહેતા (ઉ.વ.૫૯ ધંધો-ટ્રાન્સપોર્ટ રહે.દાહોદ મંડાવાવ રોડ ૧૦૩/બી અક્ષર ટાવર તા.જી.દાહોદ) નાઓને તમારો માલ સહી સલામત અને સમયસર પહોચાડી આપવાનો પાકો વિશ્વાસ અને ભરોસો આપી કનકભાઈના ગોડાઉનમાંથી ટ્રક નંબર એમ.એચ.૧૯ સીવાય ૮૯૮૭ની ગાડીમાં તા.૨૪/૧૧/૨૦૨૦ ના રોજ સોયાબીનના ૫૧૦ કટ્ટા જેનુ કુલ વજન ૩૦૫૧૬ કિ.ગ્રા કિ.રૂ.૧૩,૯૪,૪૮૩/- ની કિંમતનુ સોયાબીન ભરેલ જે બ્રીજ મોહન ફતેહલાલ અગ્રવાલ એન્ડસન્સને ઉજ્જેન ખાતે નહી મોકલી વિશ્વાસઘાત આ ટ્રક ડ્રાઈવર અને ક્લીનર બંન્ને

દાહોદમાં અઢી માસ પૂર્વે વેપારીથી છેતરપિંડી કરી 13 લાખ ઉપરાંતના સોયાબીનના કટ્ટા ટ્રકમાં ભરી માલ સગેવગે કરનાર ડ્રાઈવર ક્લિનર મુદ્દામાલ સાથે મધ્યપ્રદેશથી ઝડપાયાનાસી ગયા હતાં. આ બાદ દાહોદ શહેર પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરતાં આ બંન્ને ઈસમો મધ્યપ્રદેશના બડવાણી ખાતે હોવાની પોલીસને માહિતી મળતાની સાથે જ તેમજ મોબાઈલ ફોન નંબર પરથી ટેકનીકલ માધ્યમોના આધારે પોલીસે સોર્સ મેળવવતાં આ બંન્નેને દાહોદ શહેરપોલીસે બડવાણી ખાતેથી ટ્રક સાથે ઝડપી પાડ્યાં હતાં. આ બાદ દાહોદ શહેર પોલીસે બંન્નેને ટ્રક સાથે દાહોદ લઈ આવી આ ટ્રકમાંથી કુલ રૂા.૧૩,૯૪,૪૮૩ના સોયાબીનન કટ્ટા નંગ.૫૧૦ કબજે કર્યાં હતાં.

———————————

error: Content is protected !!