સંતરામપુર તાલુકાના બાબરોલ ગામની મુલાકાત લેતા ધારાસભ્ય કુબેરભાઈ ડીંડોર

Editor Dahod Live
1 Min Read

ઇલ્યાસ શેખ :- સંતરામપુર 

સંતરામપુર તા.01

સંતરામપુર તાલુકાના બાબરોલ ગામે વિવિધ વિસ્તારોમાં સંતરામપુર ના ધારાસભ્ય લીધેલી મુલાકાત

સંતરામપુર તાલુકાના બાબરોલ ગામે વિવિધ વિસ્તારોમાં જ્યાં કોઈપણ પ્રકારનો રસ્તો કાઢવાનો વિકલ્પ નથી તેવા વિસ્તારોમાં સંતરામપુરના ધારાસભ્ય કુબેરભાઈ ડીડોર બાબરા ગામ પંચાયતના શંકરભાઈ તાવિયા બાબરોલ ગામના વિવિધ વિસ્તારોમાં પાંચ કિલોમીટર ચાલીને પાત્ર ફળિયા વડલી લીમડા હોળી જે આ વિસ્તારો છે.જ્યાં અંતરિયાળ વિસ્તારમાં પાંચ પાંચ કિલોમીટર ચાલીને ગામમાં રહેતા ગ્રામજનોની જવું પડતું હોય છે આખો વિસ્તાર ચારેબાજુથી ડુંગરાળ વિસ્તાર આવેલો છે આ ગામની અંદર વર્ષોથી રસ્તાની સુવિધા થી અભાવ રહેલા છે ગ્રામજનોએ રસ્તાની સુવિધા માટે રજૂઆત કરેલી સંતરામપુરના ધારાસભ્યોને આજે બાબરોલ ગામમાં ગ્રામજનો સાથે બેઠક કરીને સરપંચ અને સંતરામપુર ના ધારાસભ્ય રસ્તાની સુવિધા પૂરા પાડવા માટેની ટૂંક સમયમા તમારા પ્રશ્નો આ સમસ્યા ઉકેલ કરવા માટે ઉચ્ચકક્ષા સુધી રજૂઆતમાં કરશો અને આ સમસ્યાનો નિરાકરણ લાવવા માટે બાહેધરી આપવામાં આવી હતી.

Share This Article