સ્થળે દોડી જઇ જોયું તો યુવક ટ્રેનની અડફેટમાં લોહીલુહાણ હાલતમાં મળી આવેલ છે.રેલ્વે પોલીસે સ્થાનિકો દ્વારા તપાસ કરતા યુવકની ઓળખાણ થવા પામી નહોતી.જોકે યુવકે સફેદ શર્ટ અને સેલેથીયા કલરની પેન્ટના આધારે યુવક ના પરિવારની શોધખોળ કરવા રેલ્વે પોલિસ દ્વારા ચક્રો ગતિમાન કર્યા છે.હાલ રેલ્વે પોલીસે લાશનો કબજો લઈ દાહોદના સરકારી દવાખાનામાં પી.એમ.અર્થે મોકલી અકસ્માતનો મોતનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે