
માહિતી ખાતા દ્વારા….
એકવીસ વર્ષના યુવાનનું ભગીરથ કાર્ય
ગરબાડાના ૨૫ ગામડાઓમાં શાળાએ શાળાએ ફરી ૧૦૮૮૯ વિદ્યાર્થીઓને હેન્ડવોશની સાચી પદ્ધતિ શીખવી,જયારે ચાઇનામાં કોરોનાની શરૂઆત થઇ હતી અને ભારતમાં કોરોના આવશે એવો અંદાજ પણ નહોતો ત્યારે આ યુવાન દાહોદના ગામે ગામ હેન્ડવોશ બાબતે જનજાગૃતિનું કાર્ય કરતો હતો
દાહોદ તા.07