સિંગવડ તાલુકાના અખંડ ભારત યુવા સંઘ દ્વારા કોરોના વોરિયર્સને સન્માનીત કરાયાં

Editor Dahod Live
1 Min Read

   કલ્પેશ શાહ :- સીંગવડ 

 સીંગવડ તા.18

સિંગવડ તાલુકાના અખંડ ભારત યુવા સંઘ દ્વારા કોરોના વોરિયર્સને સન્માનીત કરવામાં આવ્યા હતા.

સિંગવડ તાલુકા અખંડ ભારત યુવા સંઘ દ્વારા દાસા પીએચસીના તબીબી અધિકારી તથા તમામ કર્મચારીઓને સન્માન પત્ર આપવામાં આવ્યા હતા.તથા આ કોરોનાવાયરસના લીધે કેટલાય સરકારી કર્મચારીઓએ ઘણો લાંબો સમય પોતાની નોકરીની જગ્યા એ રાત-દિવસ કામ કરીને સિંગવડ તાલુકામાં નહિવત પ્રમાણમાં કેસ આવ્યા હતા. સીંગવડ તાલુકાના પીએસસીના ડોક્ટરો દ્વારા તથા સ્ટાફ દ્વારા કેશો નહીં વધે એવા કામ કરવામાં આવ્યા તથા આના ચાલતા અખંડ ભારત યુવા સંઘ દ્વારા પીએચસીના તબીબી અધિકારી સહિતના તમામ કર્મચારી અને સન્માન પત્ર આપવામાં આવ્યા સામૂહિક કાર્યક્રમના કરતા એક કોરોના વોરિયર્સ તરીકે ડોક્ટર જીગ્નેશ ચારેલ મેડિકલ ઓફિસર શ્રીના હસ્તે બીજા કોરોના વોરિયર્સ સન્માનપત્ર આપવામાં આવ્યા હતા.આ અખંડ ભારત યુવા સંઘ દ્વારા આવા ઉમદા કાર્ય બદલ બિરદાવ્યા હતા.

Share This Article