જીગ્નેશ બારીયા :- દાહોદ
દાહોદ, તા.૧
દાહોદ જિલ્લામાં કોરોનાના દર્દીઓનો સિલસિલો છેલ્લા બે માસથી પણ વધારે સમયથી યથાવત રહેવા પામ્યો છે.દાહોદ જિલ્લામાં આજે 15 નવા દર્દીઓનો વધારા સાથે કોરોનાનો કુલ આંક 1174 પર પહોંચ્યો છે.જ્યારે વધુ 22 દર્દીઓ કોરોના મુક્ત થતાં જિલ્લામાં 151 એક્ટિવ દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યા છે.
વધુ મળતી માહિતી અનુસાર આરોગ્ય વિભાગ દ્વારા ગઈકાલે 238 rtpcr તેમજ 2191 રેપિડ ટેસ્ટના મળી કુલ 2429 સેમ્પલો કલેક્ટ કરી ચકાસણીઅર્થે મોકલતા તે પૈકી 2414 ના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.જ્યારે(૧) શૈલેષ મેવાલાલ ગીરી (ઉવ.૩ર રહે. હજારીયા ફળીયા દાહોદ),(ર) કિરણ શૈલેષ ગીરી (ઉવ.૩૦ રહે. હજારીયા ફળીયા દાહોદ),(૩) કિરણ મિથલેશ ગીરી (ઉવ.૩ર રહે. હજારીયા ફળીયા દાહોદ),(૪) મુનીરા મનન મોગરાવાલા (ઉવ.પપ રહે. યશ માર્કેટ દાહોદ),(પ) દરજી ચંપાલાલ નાથુલા (ઉવ.પ૮ રહે. જેસાવાડા નીચવાસ),(૬) આર્યમાન પંકજકુમાર સંગાડા (ઉવ.૬ રહે. ફતેપુરા ઝાલોદ રોડ)(૧) કર્ણાવત કમલા બાબુભાઈ (ઉવ.૮૬ રહે. હોળી ચકલા ફળીયા, લીમડી),(ર) કર્ણાવત પુષ્પા અશોકભાઈ (ઉવ.પ૬ રહે. હોળીચકલા ફળીયા લીમડી), (૩) કર્ણાવત અશોક બાબુભાઈ (ઉવ.૬૦ રહે. હોળી ચકલા ફળીયા લીમડી), (૪) બારીયા જીગીશાબેન ચંદ્રસીંહ (ઉવ.ર૭ રહે. ઝાલોદ ગામડી રોડ ઝાલોદ), (પ) ચોૈહાણ ચંદન અમિતભાઈ (ઉવ.૧૩ રહે. સુખદેવ કાકા ચાલી દાહોદ), (૬) ચોૈહાણ પારીબેન સંતોષ (ઉવ.૧૩ રહે. સુખદેવકાકા ચાલી દાહોદ),(૭) ચોૈહાણ રામસીંગ ખત્રીભાઈ (ઉવ.૪૮ રહે. સારસી હજારીયા ફળીયા દાહોદ),(૮) ભોહા નિલેશ નગનભાઈ (ઉવ.ર૧ રહે. ખરોડ સીમોડા ફળીયુ), (૯) નિમચીયા સંગીતાબેન ધર્મેશભાઈ (ઉવ.૩૦ રહે. નવાગામ ઉગમણા ફળીયું). મળી 15 નવા દર્દીઓનો ઉમેરો જોવા મળ્યો છે.