દાહોદમાં કોરોનાના 15 નવા દર્દીઓનો ઉમેરો:એક્ટિવ કેસોની સંખ્યા 194 થઇ

Editor Dahod Live
2 Min Read

 જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ, તા.ર૮

દાહોદ જિલ્લામાં કોરોનાના કેસોમાં વધુ 15 દર્દીઓનો ઉમેરો થતાં કોરોનાનો કુલ આંક 1118 પર પહોંચ્યો છે. જ્યારે વધુ 28 દર્દીઓ કોરોના મુક્ત થતાં 194 એક્ટિવ કેસો હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.

વધુ મળતી માહિતી પ્રમાણે 211 rtpcr તેમજ 1791 રેપિડના મળી કુલ 2002 સેમ્પલ કલેક્ટ કરી તપાસ માટે મોકલ્યા હતા.જે પૈકી 1987 લોકોના રીપોર્ટ નેગેટિવ આવ્યા હતા.જ્યારે (૧) જ્યોતી કુનાલકુમાર સીંગ (ઉવ.ર૮ ગોદી રોડ દાહોદ), (ર) છગનભાઈ કોદરભાઈ પરમાર (ઉવ.૭પ રહે. જેસાવાડા ગરબાડા),(૩) નિથલેશ મેવાલાલ ગિરી (ઉવ.૩૪ રહે. ગોધરા રોડ દાહોદ),(૪) જૈન અંગુરબાલાબેન હસમુખલાલ (ઉવ.૬૬ રહે. ઝાલોદ નગરપાલિકા નજીક).
(૧) પટેલ ઉષાબેન મનુભાઈ (ઉવ.૪પ રહે. વડોદર પટેલ ફળીયુ બારીયા),( ર) પટેલ મનુભાઈ રાજસીંહ (ઉવ.૪૮ રહે. વડોદર પટેલ ફળીયુ બારીયા), (૩) પટેલ પંકજ મનુભાઈ (ઉવ.ર૩ રહે. વડોદર પટેલ ફળીયુ બારીયા), (૪) નાયક ભારતભાઈ જાેરાવરસીંગ (ઉવ.૬૦ રહે. ચંદવાણા ગામતળ(કઠલા) દાહોદ),( પ) વાળંદ અંજનાબેન મહિપાલસિંહ (ઉવ.રપ રહે. કતવારા ગામતળ દાહોદ),( ૬) ભોઈ કમલભાઈ દીલીપભાઈ (ઉવ.ર૪ રહે. કરંબા રોડ(લીમડી)ઝાલોદ),(૭) ભગોરા સીતાબેન નટવરભાઈ (ઉવ.૩ર રહે. લુંધી ફળીયા મુવાલીયા(જેકોટ)દાહોદ),(૮) રાઠોડ મનોજભાઈ હરકાભાઈ (ઉવ.પર રહે. અમરદીપ સોસાયટી દાહોદ), (૯) શેઠ ઉજ્જવલ તરૂણકુમાર (ઉવ.૩૧ રહે. મંગલમ હોસ્પીટલ નજીક દાહોદ),(૧૦) દુધારવાલા જેનુદ્દીન હુસેનભાઈ (ઉવ.૮૩ રહે. ભથવાડા દાહોદ),(૧૧) વાળંદ અલ્કાબેન રમેશભાઈ (ઉવ.૪ર રહે. કતવારા ગામતળ દાહોદ).મળી વધુ 15 કેસોનો સમાવેશ થયો છે જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા આજરોજ કોરોના પોઝિટિવ આવેલા દર્દીઓના ટ્રાવેલ હિસ્ટ્રીના આધારે તેઓના સંપર્કમાં આવેલા લોકોને કોરોનટાઇન કરવાની તજવીજ હાથ ધરાઈ છે.

Share This Article