Thursday, 21/11/2024
Dark Mode

દાહોદ જિલ્લામાં કોરોનાનો આંક 1000 નજીક પહોંચ્યો:કુલ 702 લોકો કોરોના મુક્ત થતાં 231 એક્ટિવ કેસો હોસ્પિટલમાં…

દાહોદ જિલ્લામાં કોરોનાનો આંક 1000 નજીક  પહોંચ્યો:કુલ 702 લોકો કોરોના મુક્ત થતાં 231 એક્ટિવ કેસો હોસ્પિટલમાં…

   નીલ ડોડીયાર,દાહોદ  

દાહોદ તા.20

દાહોદ જિલ્લામાં આજે વધુ 32 કેસોના વધારો જોવા મળતા આરોગ્ય તેમજ વહીવટી તંત્રમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.દાહોદ જિલ્લામાં rtpcr તેમજ રેપિડ ટેસ્ટ મળી કુલ 32 નવા દર્દીઓના વધારા સાથે કોરોનાનો કુલ આંક 987 પર પહોંચવા પામ્યો છે. જ્યારે આજરોજ વધુ ૧૪ લોકોના મુક્ત થતાં જિલ્લામાં 700 ઉપરાંત લોકો કોરોના મુક્ત થતાં હાલ 231 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.જોકે 2195 સેમ્પલ મળી કોરોનાનો ટેસ્ટિંગનો મહત્તમ રેકોર્ડ નોંધાવા પામ્યો છે.

વધુ મળતી માહિતી પ્રમાણે આરોગ્ય વિભાગ દ્વારા ગઈકાલે 205 rtpcr તેમજ 1990 મળી કુલ 2195 સેમ્પલો કલેક્ટ કરી ચકાસણી હાથ ધરાતાં 2163 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.જ્યારે (1) અભિષેક ગુણવંત સરાફ(રહે.હરસોલાવાડ)ઉ.વ ર્ષ40,(2) સોનલબેન અભિષેક સરાફ(રહે.હરસોલાવાડ)ઉ.વ ર્ષ.31,(3) ડો.હેતલ પ્રજાપતિ (રહે. ગોવિંદ નગર)ઉ.વર્ષ.28,(4) જીગ્નેશભાઇ માદનલાલ લીમ્બાચીયા(રહે.ગાંગરડી, ગરબાડા)ઉ.વર્ષ. 38,(5)ચિરાગ શ્યામ સાંસી(રહે.રળયાતી દાહોદ)ઉ.વર્ષ.17,(6)યુવરાજ શ્યામ સાંસી(રહે.રળયાતી દાહોદ)ઉ.વર્ષ.13,(7)હિનાબેન શ્યામભાઈ સાંસી(રેહ.રળયાતી દાહોદ)ઉ.વર્ષ.16,(8) એફ રામચંદ્ર શાંતિલાલ પંડ્યા(રહે.ઇન્દોર રોડ)ઉ.વર્ષ.71,(9)વલવાઈસુખાભાઈ મલાભાઈ(રહે.સલારા ડામોર ફળિયુ ફતેપુરા)ઉ.વર્ષ.58,(10) અગ્રવાલ રાજેશભાઇ કૈલાશચંદ્ર (રહે.ઘૂઘસ રોડ,ફતેપુરા)ઉ.વર્ષ.34,(11) ચૌહાણ અજયભાઇ છોટાલાલ (રહે.ખતવાડા ફળિયું ઝાલોદ)ઉ.વર્ષ.42,(12) સાધુ અનિતાબેન દિલીપભાઈ (રહે.સુખસર મેન બજાર,ઝાલોદ)ઉ.વર્ષ.48, (13)ઠક્કર દુર્ગેશભાઈ કનૈયાલાલ(રહે.બ્રાહ્મણવાડા ઝાલોદ)ઉ.વર્ષ.26, દાહોદ (14)
બારીયા હિતેષભાઇ સડીયાભાઈ(રહે.વાંસીયા દવાખાના ઝાલોદ)30,(15) લખારા અશોકભાઈ બાબુભાઇ(રહે.નગરપાલિકા પાસે ઝાલોદ )ઉ.વર્ષ.50,(16) લખારા જ્યોત્સનાબેન અશોકભાઈ (રહે.નગરપાલિકા પાસે ઝાલોદ )ઉ.વર્ષ.45,(17)લખારા દિવ્યાબેન અશોકભાઈ (રહે.નગરપાલિકા પાસે ઝાલોદ )ઉ.વર્ષ.25,(18) બારીયા શાંતાબેન દિલીપભાઈ,(રહે. નિશાળ ફલિયુ વાઘણલ લીમખેડા)ઉ.વર્ષ.40,
(19) કેશવ વિઠ્ઠલભાઈ નિરંજનભાઇ(રહે. સ્ટેશન રોડ દુધિયા લીમખેડા)ઉ.વર્ષ.22 જ્યારે રેપિડમાં (1) જસ્ટીન એ.પરમાર(રહે.વિજય કોમ્પ્લેક્સ, લીમખેડા)ઉ.વર્ષ.48, (2)અનિતા દિલીપ સંઘા(ઉ.વર્ષ.48,(3) પલ્લવી દિલીપ સંધા (રહે. મેન બજાર ફતેપુરા)ઉ.વર્ષ.11,(4)હરીશભાઈ બી.ડામોર(રહે.દાહોદ)ઉ.વર્ષ.22,(5) રાજેશ કુમાર કાંતિલાલ સિદ્ધપુરીયા,(રહે.લીમડી)ઉ.વર્ષ.50,(6)તુષાર મોતીસીંગ ધાનકા(રહે.ગામતળ ટીમરડા)ઉ.વર્ષ.61,(7)રામાભાઇ મુલાભાઇ બામણીયા(રહે.મુંડીયા ફળિયું બાવકા)ઉ.વર્ષ.61,(8)આશા મિલનભાઇ છાજેડ(રહે. કાંતિ કંચન સોસાયટી લીમડી) ઉં. વર્ષ 32,(9)પ્રવિણ સવસિંગ ગણાવા(રહે.નિશાળ ફળિયું,ભડકાભેર લીમડી)ઉ.વર્ષ.15,(10) ધીરેન ભાઈ રાજેન્દ્રભાઈ પરમાર(રહે. વિશ્વકર્મા સોસાયટી બસ સ્ટેશન લીમડી)ઉ.વર્ષ.23,(11) રણવીરભાઈ ખાતરસિંહ મોરી (રહે.ગામતળ ધામરડા,)ઉ.વર્ષ
.43, (12) નેવાભાઈ વરસીંગભાઇ વાઘેલા(રહે. ચાકલીયા)ઉ.વર્ષ.50,(13) નિકુંજકુમાર યશવંતભાઈ કડિયા,(રહે.ચાકલીયા રોડ)ઉ.વર્ષ.મળી કુલ 32 કોરોના સંક્રમિત દર્દીઓનો વધારો થવા પામ્યો છે. આજના નવા નોંધાયેલા દર્દીઓમાં દાહોદમાં 13,ફતેપુરામાં 4,ઝાલોદમાં 7, લીમડીમાં 3,લીમખેડામાં 3,ફતેપુરામાં 4 કેસોનો સમાવેશ થયેલ છે. આરોગ્ય વિભાગ દ્વારા આજરોજ કોરોના સંક્રમિત આવેલા દર્દીઓના ટ્રાવેલ હિસ્ટ્રીના આધારે તેઓના સંપર્કમાં આવેલા લોકોને કોરોનટાઇન કરવાની તજવીજ હાથ ધરાઈ છે. જ્યારે કોરોના કાળમાં અત્યાર સુધીમાં 54 લોકોના મૃત્યુ થવા પામ્યા છે.

error: Content is protected !!