સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો ધમધમાટ:ગલાલિયાવાડ જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર અને પૂર્વ જિલ્લા પ્રમુખ સુધીરભાઈ લાલપુરવાળાએ બીજેપીને ભારી માત્રામાં મતદાન કરી વિજયી બનાવવા અપીલ કરી
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો ધમધમાટ:ગલાલિયાવાડ જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર અને પૂર્વ જિલ્લા પ્રમુખ સુધીરભાઈ લાલપુરવાળાએ બીજેપીને ભારી માત્રામાં મતદાન કરી વિજયી બનાવવા અપીલ કરી
દાહોદ તા.19
સ્થાનિક સ્વરાજની તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો તેમજ નગરપાલિકાની ચૂંટણીઓને લઇ રાજકીય પક્ષો હાલ જોરશોરથી પ્રચાર કરી મતદારોને રિઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે બીજેપીના પૂર્વ જિલ્લા પ્રમુખ તેમજ 13 ગલાલીયાવાડ જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર સુધીરભાઈ લાલપુરવાળાએ દાહોદ લાઈવ ન્યુઝ નેટવર્ક મારફતે દાહોદ જિલ્લાની તમામ જિલ્લા પંચાયતો તેમજ તાલુકા પંચાયતોમાં સૌનો સાથ સૌનો વિકાસના નારા સાથે ભાજપ તરફી ભારે મતદાન કરી વિજય બનાવી આપ સૌ મતદારોને અપીલ કરી છે.