Monday, 17/01/2022
Dark Mode

દાહોદ તાલુકાના જેકોટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વર્લ્ડ ટીબી ડે ની ઉજવણી

દાહોદ તાલુકાના જેકોટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વર્લ્ડ ટીબી ડે ની ઉજવણી

કલ્પેશ શાહ :- સીંગવડ 

દાહોદ તાલુકાના જેકોટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વર્લ્ડ ટીબી ડે ની ઉજવણી કરવામાં આવી

સીંગવડ તા.24

  દાહોદ તાલુકાના જેકોટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ભારત સરકારના ટીબી મુક્ત ભારત અને ટીબી મુક્ત ગુજરાત ના અભિયાનની 2022 અંતર્ગત સમગ્ર ગુજરાતમાં માસ્ક વિથ સેલ્ફીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી  જિલ્લા ક્ષય અધિકારી જિલ્લા રક્તપિત અધિકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર શ્રી ટીબી વિભાગના કર્મચારીઓ આરોગ્ય વિભાગના ટીમો સાથે ટીબી હારેગા દેશ જીતેગા બેનર હેઠળ માસ્ક વિથ સેલ્ફી દ્વારા લોકજાગૃતિ જન આંદોલનના ભાગરૂપે દરેક ની ભાગીદારી સુનિશ્ચિત થાય અને ટીબી રોગ નાબૂદી અભિયાન ને વધુ ને વધુ વેગ મળે તે માટે આરોગ્ય શેત્ર શિવાય જિલ્લા અદાલત વૃદ્ધાશ્રમ પ્રાઇવેટ પ્રેક્ટિસનર્સ અને તમામ તાલુકા કક્ષાએ સાથે મળી લોકભાગ્ય બનાવવા સતત પ્રયત્નશીલ બની એ આવો સહુ સાથે મળી ટીબીને અટકાવીએ બે અઠવાડિયા કરતાં વધુ સમયની ખાંસી ટીબી હોઈ શકે છે નજીકના સરકારી દવાખાને જઈ ટીબી ની તપાસ વિના મુલ્યે કરાવી એ ટીબી હારેગા દેશ જીતેગા ,ટીબી હારેગા ગુજરાત જીતેગા , ટીબી હારેગા દાહોદ જીતેગા ના નારા સાથે આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

error: Content is protected !!